મહાનગરપાલિકાએ 2500 ખાડા શોધ્યા:વરસાદ બાદ તંત્રની કામગીરી શરૂ, પાણીના ક્લોરિનેશન તેમજ સાફ સફાઈ ઉપર ભાર મૂકાયો; 40 ટીમ વોર્ડ લેવલની કામગીરીમાં તૈનાત
Gujarati NewsLocalGujaratVadodaraVadodara Civic Body Launches Post Rain Cleaning & Road Repair Driveમહાનગરપાલિકાએ 2500 ખાડા શોધ્યા:વરસાદ બાદ તંત્રની કામગીરી શરૂ, પાણીના ક્લોરિનેશન તેમજ સાફ સફાઈ ઉપર ભાર મૂકાયો; 40 ટીમ વોર્ડ લેવલની કામગીરીમાં તૈનાતવડોદરા2 કલાક પેહલાકૉપી લિંકવડોદરા…
- ▪Gujarati NewsLocalGujaratVadodaraVadodara Civic Body Launches Post Rain Cleaning & Road Repair Driveમહાનગરપાલિકાએ 2500 ખાડા શોધ્યા:વરસાદ બાદ તંત્રની કામગીરી શરૂ, પાણીના ક્લોરિનેશન તેમજ સાફ સફાઈ ઉપર ભાર મૂકાયો; 40 ટીમ વોર્ડ લેવલની કામગીરીમાં
મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર publishes from India and files mainly under news. We currently carry 65 of its stories.
Opening excerpt (first ~120 words) tap to expand
Gujarati NewsLocalGujaratVadodaraVadodara Civic Body Launches Post Rain Cleaning & Road Repair Driveમહાનગરપાલિકાએ 2500 ખાડા શોધ્યા:વરસાદ બાદ તંત્રની કામગીરી શરૂ, પાણીના ક્લોરિનેશન તેમજ સાફ સફાઈ ઉપર ભાર મૂકાયો; 40 ટીમ વોર્ડ લેવલની કામગીરીમાં તૈનાતવડોદરા2 કલાક પેહલાકૉપી લિંકવડોદરા શહેરમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદ વરસ્યા બાદ હવે વરસાદ બાદની કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર લાગ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદ બાદ હવે પાણીના ક્લોરીનેશન ઉપરાંત સાફ-સફાઈની કામગીરી ઉપર ભા.રોગચાળો ન ફાટે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી વરસાદ બાદ હવે જે જે વિસ્તારોમાં પાણી ઓંસરી રહ્યા છે તે વિસ્તારોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારોમાં દવાના છંટકાવ તેમજ લોકોના આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવી રહી છે.
…
Excerpt limited to ~120 words for fair-use compliance. The full article is at Divya Bhaskar.